નીતિવચનો 13:23 - પવિત્ર બાઇબલ C.L.23 ગરીબોની પડતર જમીનમાં પૂરતું અનાજ પાકે છે, પણ એ પેદાશ પણ અન્યાયથી પચાવી પાડવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ગરીબોની ખેતીમાં ઘણું અન્ન [નીપજે છે] ; પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા [માણસો] પણ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે. Faic an caibideil |