નીતિવચનો 13:1 - પવિત્ર બાઇબલ C.L.1 શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ [માને છે] ; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી. Faic an caibideil |