ઓબાદ્યા 1:6 - પવિત્ર બાઇબલ C.L.6 “હે એસાવ, તારો દેશ કેવો ખુંદાઈ ગયો છે! તારા સંતાડેલા ખજાના શોધીને કેવા લૂંટી લેવામાં આવ્યા છે! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એસાવ [ની વાતો] કેવી શોધી કાઢવામાં આવી છે! તેના સંતાડેલા ખજાના કેવા ખોળી કાઢવામાં આવ્યા છે! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એસાવ કેવો લૂંટાઈ ગયો અને તેના છૂપા ભંડારો કેવા શોધી કાઢવામાં આવ્યા છે! Faic an caibideilપવિત્ર બાઈબલ6 એસાવનો દેશ કેવો લૂંટાઇ ગયો! તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા! Faic an caibideil |