Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 9:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેથી મોશેએ ઇઝરાયલીઓને પાસ્ખાપર્વ પાળવાની આજ્ઞા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને ઇઝરાયલી લોકોને મૂસાએ કહ્યું, “તમારે પાસ્ખાપર્વ પાળવું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી, ઇઝરાયલીઓને મૂસાએ કહ્યું કે તમારે પાસ્ખાપર્વ પાળવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેથી મૂસાએ ઇસ્રાએલી પ્રજાને પાસ્ખાપર્વ ઉજવવાની આજ્ઞા કરી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 9:4
3 Iomraidhean Croise  

મોશેએ ઇઝરાયલના સર્વ આગેવાનોને બોલાવીને તેમને કહ્યું, “જાઓ, તમારા કુટુંબના પ્રમાણમાં હલવાન લાવીને કાપો; જેથી તમારાં કુટુંબો પાસ્ખાપર્વ ઊજવી શકે.


તેથી પ્રથમ મહિનાના ચૌદમા દિવસની સાંજથી સિનાઈના રણપ્રદેશમાં તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે ઇઝરાયલીઓએ પર્વ પાળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan