ગણના 6:13 - પવિત્ર બાઇબલ C.L.13 “નાઝીરીવ્રતની સમાપ્તિ માટે નીચેનો વિધિ કરવામાં આવે: તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ જવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને જ્યારે નાજીરીના વૈરાગવ્રતના દિવસ પૂરા થાય, ત્યારે તેને માટે નિયમ આ છે: તે મુલાકાતમંડપના દ્વાર પાસે લવાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “યહોવાની સેવા માંટેના ‘નાજીરી’ વ્રતની સમય પૂર્ણ થતાં તે દિવસે તેણે નીચે પ્રમાંણે વિધિ કરવી; તેને પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો. Faic an caibideil |