ગણના 36:12 - પવિત્ર બાઇબલ C.L.12 તેઓ યોસેફના પુત્ર મનાશ્શાના કુળના કુટુંબમાં જ પરણી. તેથી તેમનો વારસો તેમના કુળમાં જ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓ યૂસફના દિકરા મનાશ્શાના પુત્રોનાં કુટુંબોમાં પરણી, ને તેઓનો વારસો તેઓના પિતાના કુટુંબના કુળમાં કાયમ રહ્યો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો. Faic an caibideil |