ગણના 34:8 - પવિત્ર બાઇબલ C.L.8 ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે. Faic an caibideil |