Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:27 - પવિત્ર બાઇબલ C.L.

27 પણ અમે શસ્ત્રસજ્જ થઈને તમારા કહેવા પ્રમાણે પ્રભુની સમક્ષ યર્દન ઓળંગીને લડવા જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ યુદ્ધને માટે શસ્‍ત્રસજ્જિત થયેલો તારો પ્રત્યેક દાસ મારા માલિકના કહેવા મુજબ યહોવાની સમક્ષ લડાઈ કરવાને પેલે પાર જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પણ યુદ્ધને માટે સજ્જ થયેલો તારા બધા દાસો મારા માલિકના કહેવા પ્રમાણે યર્દન પાર યહોવાહની સમક્ષ લડાઈ કરવાને જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પણ અમે આપના સેવકો બધા હથિયાર ધારણ કરીશું અને યર્દન પાર જઈશું યહોવાની સમક્ષ લડવા માંટે અમાંરા ધણીએ કહ્યા મુજબ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:27
9 Iomraidhean Croise  

ત્યારે નૂનનો પુત્ર યહોશુઆ, જે તેની જુવાનીથી જ મોશેના મદદનીશ તરીકે રહ્યો હતો, તે બોલી ઊઠયો અને મોશેને કહ્યું, “મારા સ્વામી, ં તેમને મના કરો!”


તેથી આરોને મોશેને કહ્યું, “મારા સ્વામી, મૂર્ખાઈમાં અમે પાપ કરી બેઠાં છીએ; માટે અમારા પર દયા કરો અને અમને સજા ન કરો.


ત્યાર પછી અમે શસ્ત્રસજ્જ થઈને અમારા સાથી ઇઝરાયલીઓ સાથે જઈશું અને તેમને તેમના મળનાર વતનમાં ઠરીઠામ ન કરીએ ત્યાં સુધી આક્રમણમાં મોખરે રહીશું. તે દરમિયાન અમારા સંતાનો આ દેશના મૂળવતનીઓના હુમલાઓથી કિલ્લાવાળાં નગરોમાં સુરક્ષિત રહી શકશે.


તેથી મોશેએ યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના કુળોના કુટુંબના બીજા આગેવાનોને કહ્યું,


“પ્રભુએ તમને પાસા નાખીને ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવાની આજ્ઞા કરી છે અને અમારા ભાઈ સલોફહાદનો વારસો તેની દીકરીઓને આપવાની આજ્ઞા કરી છે.


મોશેના ફરમાન પ્રમાણે રૂબેન અને ગાદનાં કુળો અને મનાશ્શાના અર્ધા કુળના લડવૈયા પુરુષો પણ શસ્ત્રસજ્જ થઈને બાકીના સર્વ ઇઝરાયલીઓ આગળ નદી પાર ઉતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan