ગણના 32:22 - પવિત્ર બાઇબલ C.L.22 ત્યાર પછી તમે પાછા આવી શકશો. કારણ, તમે પ્રભુ અને તમારા ઇઝરાયલી લોકો પ્રત્યેની જવાબદારી અદા કરી ગણાશે અને પ્રભુ સમક્ષ યર્દનની પૂર્વનો આ પ્રદેશ તમારી માલિકીનો થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો, અને યહોવા તથા ઇઝરાયલ વિષે નિરપરાધી ઠરશો, અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે દેશ યહોવાહના તાબામાં થાય. ત્યારપછી તમે પાછા આવજો. તમે યહોવાહ તથા ઇઝરાયલ પ્રત્યે નિર્દોષ ઠરશો. યહોવાહની આગળ આ દેશ તમારું વતન થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પછી તે ભૂમિ યહોવાના તાબામાં આવી જાય ત્યાર બાદ જ તમે પાછા ફરો તો, તમે યહોવા અને ઇસ્રાએલ પ્રત્યેના કર્તવ્યથી મુકત થશો અને આ ભૂમિ યહોવાની દ્રષ્ટિએ તમાંરી માંલિકીની થશે. Faic an caibideil |