ગણના 32:17 - પવિત્ર બાઇબલ C.L.17 ત્યાર પછી અમે શસ્ત્રસજ્જ થઈને અમારા સાથી ઇઝરાયલીઓ સાથે જઈશું અને તેમને તેમના મળનાર વતનમાં ઠરીઠામ ન કરીએ ત્યાં સુધી આક્રમણમાં મોખરે રહીશું. તે દરમિયાન અમારા સંતાનો આ દેશના મૂળવતનીઓના હુમલાઓથી કિલ્લાવાળાં નગરોમાં સુરક્ષિત રહી શકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ અમે પોતે તો સજ્જ થઈને ઇઝરાયલી લોકોને તેમની જગાએ પહોંચાંડતાં સુધી તેમની જગાએ પહોંચાડતાં સુધી તેમની આગળ ચાલીશું; અને અમારાં બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળાં નગરોમાં રહેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇઝરાયલી લોકોની આગળ રહી તેઓને તેઓની જગ્યાએ પહોંચાડતા સુધી લડીશું. પણ અમારા કુટુંબો આ દેશના રહેવાસીઓને લીધે કિલ્લેબંધીવાળા નગરોમાં રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ રહી તેમને તેમની ભૂમિમાં પહોંચાડતા સુધી લડીશું, એ સમય દરમ્યાન અમાંરાં સ્ત્રી બાળકો એ ગામોમાં દેશના મૂળ વતનીઓના હુમલાથી સુરક્ષિત રહી શકશે. Faic an caibideil |