ગણના 31:52 - પવિત્ર બાઇબલ C.L.52 સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓએ પ્રભુને ઉચ્છાલિતઅર્પણ તરીકે અર્પેલા આ સોનાનું કુલ વજન આશરે બસો કિલોગ્રામ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને જે ઉચ્છાલીયાર્પણનું સોનું હજારહજારના આગેવાનો તથા સોસોના આગેવાનો પાસેથી તેઓએ યહોવાને ચઢાવ્યું તે બધું મળીને સોળ હજાર સાતસો ને પચાસ શેકેલ હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ52 તેમણે યહોવાને ધરાવેલી આ સોનાની ભેટનું કુલ વજન બસો કિલો હતું. તેની કિંમત 420 પાઉંડ હતી. એ 1,000 માંણસોના અને 100 માંણસોના આગેવાનોએ આપેલ હતું. Faic an caibideil |