ગણના 30:9 - પવિત્ર બાઇબલ C.L.9 “જો કોઈ વિધવા અથવા લગ્ન વિચ્છેદ થયેલી સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે તો તે બધું જ તેને બંધનર્ક્તા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ વિધવાની કે ફારગતી પામેલાની માનતા, બલકે જે કોઈ ફરજીથ તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે બંધું તેને શિર કાયમ રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી માટે, દરેક સંપર્કથી તેણે પોતાની આધીનતા દર્શાવી તે પ્રતિજ્ઞા તેને માટે કાયમ રહે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 “જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી સ્ત્રીનું વચન હોય તો તે તેને બંધનકર્તા ગણાય, તે અચૂક પૂર્ણ કરવાં. Faic an caibideil |