ગણના 3:29 - પવિત્ર બાઇબલ C.L.29 તેમણે પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. આ કુટુંબોએ મંડપની દક્ષિણે પડાવ નાખવાનો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું. Faic an caibideil |
“દક્ષિણ બાજુએ રૂબેનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા રૂબેન શદેઉરનોપુત્ર એલિસૂર 46,500 શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ 59,300 ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ 45,650 કુલ: 151,450 રૂબેનનું સૈન્ય કૂચ કરતી વખતે બીજા ક્રમે રહે.