Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ગેર્શોનના ગોત્રમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો હતાં:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ તથા શિમિઇઓનું કુટુંબ થયાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:21
9 Iomraidhean Croise  

તેમાંના દરેકને વળી પુત્રો હતા. ગેર્શોન લિબ્ની અને શિમઈનો પિતા હતો;


લેવીના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: ગેર્શોન, કહાથ અને મરારી, લેવીનું આયુષ્ય 138 વર્ષનું હતું.


લેવીઓના બીજા પેટા કુટુંબો આ પ્રમાણે છે: લિબ્નીનું કુટુંબ, હેબ્રોનનું કુટુંબ, માહલીનું કુટુંબ, મુશીનું કુટુંબ, કોરાનું કુટુંબ. કહાથના પુત્રનું નામ આમ્રામ હતું.


એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.


“લેવી- કુળના ગેર્શોનના વંશજોની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતીગણતરી કર.


ગેર્શોમના ગોત્રને ઇસ્સાખાર, આશેર, નાફતાલી અને પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan