ગણના 28:13 - પવિત્ર બાઇબલ C.L.13 દરેક હલવાન સાથે એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અર્પણ કરવો. આ દહનબલિ તો પ્રભુને માટે સુવાસિત અગ્નિબલિ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા 8 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે. Faic an caibideil |