ગણના 28:12 - પવિત્ર બાઇબલ C.L.12 ધાન્યઅર્પણ આ પ્રમાણે લેવું: ધાન્યઅર્પણમાં વાછરડા દીઠ તેલથી મોહેલો આશરે ત્રણ કિલોગ્રામ લોટ, અને ઘેટા માટે આશરે ત્રણ કિલોગ્રામ મોહેલો લોટ લેવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તથા દરેક વાછરડાની સાથે ખાદ્યર્પણને માટે ત્રણ દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પ્રત્યેક બળદ સાથે તમાંરે 24 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો. અને નર ઘેટા સાથે 16 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો. Faic an caibideil |