Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:57 - પવિત્ર બાઇબલ C.L.

57 લેવીકુળનાં કુટુંબોની ગણતરી થઈ તે આ પ્રમાણે છે: ગેર્શોનનું કુટુંબ, કહાથનું કુટુંબ, મરારીનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 અને લેવીઓમાંના જેઓની પોતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તેઓ આ છે: ગેર્શોનથી ગેર્શોનીઓનુમ કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ. મરારીથી મરારીઓનું કુટુંબ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

57 લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા: ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ. મરારીનું કુટુંબ,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:57
12 Iomraidhean Croise  

લેવીના પુત્રો: ગેર્શોમ, કહાથ અને મરારી.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.


આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા.


બીજાં કુળો સાથે લેવીકુળની ગણતરી કરવામાં આવી નહિ.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. તેઓ તેમને નામે ઓળખાતા કુટુંબોના પૂર્વજો હતા. ગેર્શોનને બે પુત્રો હતા. લિબ્ની અને શિમઈ. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ. મરારીને બે પુત્રો હતા: માહલી અને મૂશી. આ બધા તેમને નામે ઓળખાતા ગોત્રોના પૂર્વજો હતા.


Lean sinn:

Sanasan


Sanasan