ગણના 26:50 - પવિત્ર બાઇબલ C.L.50 નાફતાલીના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,400ની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 નફતાલીઓનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને ચારસો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ50 નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી. Faic an caibideil |