ગણના 26:45 - પવિત્ર બાઇબલ C.L.45 બરિયાના પુત્રો: હેબરનું કુટુંબ, અને માલ્કીએલનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 બરિયાના દિકરાઓથી; હેબેરથી હેબરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઈબલ45 બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ. Faic an caibideil |