Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:38 - પવિત્ર બાઇબલ C.L.

38 બિન્યામીનના કુળનાં કુટુંબો: બેલાનું કુટુંબ, આશ્બેલનું કુટુંબ, અહિરામનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:38
8 Iomraidhean Croise  

ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!”


બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.


બિન્યામીનને પાંચ પુત્રો હતા: વયના ક્રમ પ્રમાણે તેઓ આ છે: બેલા, આશ્બેલ, અહારા,


એફ્રાઈમના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 32,500ની હતી. આ બધાં યોસેફના કુળનાં કુટુંબો છે.


શફૂફામનું કુટુંબ, હૂફામનું કુટુંબ.


સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.


Lean sinn:

Sanasan


Sanasan