ગણના 26:26 - પવિત્ર બાઇબલ C.L.26 ઝબુલૂનના કુળનાં કુટુંબો: સેરેદનું કુટુંબ, એલોનનું કુટુંબ, આહલેએલનું કુટુંબ, ઝબુલૂનના કુળનાં આટલાં કુટુંબો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ઝબુલોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઈબલ26 ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ. Faic an caibideil |