ગણના 26:25 - પવિત્ર બાઇબલ C.L.25 તેમની કુલ સંખ્યા 64,300ની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ઇસ્સાખારનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજાર ને ત્રણસો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 આ ઇસ્સાખારના વંશજોના કુટુંબો હતા, જેઓની સંખ્યા ચોસઠહજાર ત્રણસો માણસોની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ25 આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે. Faic an caibideil |