ગણના 25:12 - પવિત્ર બાઇબલ C.L.12 તેથી ફિનહાસને તું આ પ્રમાણે કહે: હું તેની સાથે કાયમના કરારથી સંબંધ સ્થાપું છું અને તે વડે તેને અને તેના વંશજોને યજ્ઞકારપદ સોંપું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એ માટે કહે કે, જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી કહે કે, ‘યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેથી તું તેને હવે કહે કે; હું એની સાથે હંમેશ માંટે શાંતિનો કરાર કરીને એને અને એના વંશજોને યાજકપદનો હક્ક આપું છું. જે હક્ક તેઓ સદાને માંટે ભોગવશે. Faic an caibideil |