ગણના 22:4 - પવિત્ર બાઇબલ C.L.4 મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને મોઆબે મિદ્યાણા વડીલોને કહ્યું, ‘જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે, તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે.” અને તે સમયે સિપ્પોરનો દિકરો બાલાક મોઆબનો રાજા હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે.” તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો. Faic an caibideil |