ગણના 22:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેથી તે અને તેના બધા લોકો ઇઝરાયલીઓની મોટી સંખ્યા જોઈને ભયથી ધ્રૂજી ઊઠયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને મોઆબ તે લોકોથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇઝરાયલીઓના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે લોકોને જોઈને મોઆબ ડરી ગયો કેમ કે તેઓ ઘણાં હતા, ઇઝરાયલ લોકોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. Faic an caibideil |