ગણના 21:23 - પવિત્ર બાઇબલ C.L.23 પણ રાજા સિહોને ઇઝરાયલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ; પણ પોતાનું લશ્કર એકત્ર કરીને ઇઝરાયલીઓનો સામનો કરવા તે વેરાનપ્રદેશમાં યાહાસ સુધી પહોંચી ગયો અને ઇઝરાયલ વિરૂધ લડાઈ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને સીહોને ઇઝરાયલને પોતાની હદમાં થઈને જવા દીધા નહિ; પણ સીહોન પોતાના સર્વ લોકોને એક્ત્ર કરીને અરણ્યમાં ઇઝરાયલની સામે ગયો, ને તે યાહાસ સુધી આવ્યો; અને ઇઝરાયલની સામે તે લડ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ રાજા સીહોને ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દીધા નહિ. સીહોન રાજાએ પોતાના સૈન્યને એકત્ર કર્યું અને રણમાં ઇઝરાયલીઓ ઉપર હુમલો કર્યો. તે યાહાસ પહોંચી ગયો. ત્યાં તેઓએ ઇઝરાયલ સાથે યુદ્ધ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પરંતુ સીહોને ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ. તેણે પોતાના સૈન્યને એકત્ર કર્યુ અને રણમાં ઇસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યાહાસ પાસે પહોંચી ગયો. ત્યાં તેઓની સાથે યુદ્ધ કર્યુ. Faic an caibideil |