ગણના 21:22 - પવિત્ર બાઇબલ C.L.22 “અમને તમારા દેશમાં થઈને જવા દો. અમે ફંટાઈને તમારાં ખેતરો કે દ્રાક્ષવાડીઓમાં થઈને જઈશું નહિ અને તમારા કૂવાઓનું પાણી પણ પીશું નહિ. પણ અમે તો સરહદ ઓળંગીએ ત્યાં સુધી ધોરીમાર્ગે જ ચાલીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 “તારા દેશમાં થઈને અમને જવા દે. અમે મરડાઈને ખેતરોમાં કે દ્રાક્ષાવાડીઓમાં નહિ જઈએ. અમે કૂવાઓનું પાણી નહિ પીએ. અમે તારી સરહદ ઓળંગીએ ત્યાં સુધી રાજમાર્ગે જ ચાલીશું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે વળીને તારા ખેતરો કે દ્રાક્ષવાડીઓમાં થઈને નહિ જઈએ. અમે તારા કૂવાઓમાંથી પાણી નહિ પીએ. અમે તારી સરહદ પસાર કરીએ ત્યાં સુધી રાજમાર્ગે થઈને ચાલીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 “કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવા માંટે રજા આપો, અમે તમાંરા ખેતરો કે દ્રાક્ષની વાડીઓમાં થઈને જઈશું નહિ, અમે તમાંરા કૂવાઓમાંથી પાણી પણ પીશું નહિ. અમે તમાંરી સરદહને પેલે પાર નહિ જઈએ ત્યાં સુધી અમે ફકત મુખ્ય રસ્તાઓ ઉપર જ ચાલીશું.” Faic an caibideil |