ગણના 21:18 - પવિત્ર બાઇબલ C.L.18 આ કૂવો તો રાજકુમારોએ અને લોકોના આગેવાનોએ ખોદ્યો છે. એ તો રાજદંડ અને તેમની લાકડીઓથી ખોદવામાં આવ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જે કૂવો અધિપતિઓએ ખોદ્યો, જે [કૂવો] નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો, તેને [ગાયન કરો].’ અને અરણ્યથી તેઓ માત્તના [ગયા]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જે કૂવો અમારા અધિપતિઓએ ખોદ્યો, જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો છે.” પછી અરણ્યથી તેઓએ મત્તાનાહ સુધી મુસાફરી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પ્રજાના આગેવાનોએ આ કૂવો ખોદ્યો છે અને, રાજદંડને લાકડીઓથી તેઓએ ખોદ્યો છે, આ તો અરણ્યમાં ભેટ છે.” Faic an caibideil |