Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:14 - પવિત્ર બાઇબલ C.L.

14 આથી જ પ્રભુના યુધોના ગ્રંથમાં લખ્યું છે, “સૂફા વિસ્તારમાં વાહેબ નગર તથા આર્નોનનો ખીણપ્રદેશ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એ માટે યહોવાના યુદ્ધગ્રન્થમાં આ [શબ્દ] કહેલા છે: ‘સૂફાહમાં વાહેબ, તથા આર્નોનની ખીણો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, “સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આથી યહોવાના યુદ્ધોના ગ્રંથમાં લખ્યું છે, “આર્નોન નદી અને સૂફામાં વાહેબની ખીણો,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:14
8 Iomraidhean Croise  

અને યહૂદાના લોકોને એ શીખવવાનો આદેશ આપ્યો. (યાશારના પુસ્તકમાં એ લખેલું છે.)


માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે.


ત્યાંથી તેઓ આગળ ચાલ્યા અને આર્નોન નદીની ઉત્તર બાજુએ, અમોરીઓની સરહદ સુધી જતા રણપ્રદેશમાં પડાવ નાખ્યો. આર્નોન નદી મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ હતી.


અને આરની વસાહત તરફ જતો અને મોઆબની સરહદને અડતો ખીણપ્રદેશનો ઢોળાવ.”


પછી ઈસુએ આખા ધર્મશાસ્ત્રમાંથી મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને બધા સંદેશવાહકોના લખાણોમાં પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેમને સમજાવ્યું.


“આપણે મોઆબ દેશની હદ પસાર કર્યા પછી પ્રભુએ આપણને કહ્યું, ‘હવે ઊઠો અને અહીંથી આગળ વધો અને આર્નોન નદી ઓળંગો! જુઓ, હેશ્બોનના રાજા અમોરી સિહોનને તથા તેના દેશને પ્રભુએ તમારે હવાલે કર્યાં છે. તેના પર આક્રમણ કરો અને તેનો પ્રદેશ કબજે કરવા લાગો.


ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ.


પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan