ગણના 20:19 - પવિત્ર બાઇબલ C.L.19 ઇઝરાયલીઓએ કહ્યું, “અમે ધોરીમાર્ગે જ ચાલ્યા જઈશું. જો અમે કે અમારાં ઢોર તમારું પાણી પીઈએ તો અમે તમને તેના પૈસા આપી દઈશું. અમે તો ફક્ત તમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગીએ છીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને ઇઝરાયલી લોકોએ તેને કહ્યું, “અમે સડકે સડકે જઈશું. અને જો અમે, એટલે હું તથા મારાં ઢોર, તારું પાણી પણ પિઈએ, તો હું તેનું મૂલ્ય આપીશ. બીજું કંઈ નહિ તો મને પગે ચાલીને પેલી બાજુએ જવા દે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે ઇઝરાયલના લોકોએ તેને કહ્યું, “અમે રાજમાર્ગે થઈને જઈશું. જો અમે કે અમારાં જાનવરો તારા કૂવાનું પીએ, તો અમે તેનું મૂલ્ય આપીશું. બીજું કશું નહિ તો અમને પગે ચાલીને પેલી બાજુ જવા દે.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 ઇસ્રાએલીઓએ કહ્યું, “અમે રાજમાંર્ગ થઈને ચાલ્યા જઈશું. જો અમે અને અમાંરાં પશુઓ તમાંરું પાણી પીશું તો અમે તેની રકમ ચૂકવીશું. અમે ફકત તમાંરા દેશમાં થઈને પગપાળા જવાની રજા માંગીએ છીએ.” Faic an caibideil |