ગણના 2:33 - પવિત્ર બાઇબલ C.L.33 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇઝરાયલીઓમાં લેવીઓની ગણતરી કરવામાં આવી નહોતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ33 યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા. Faic an caibideil |