ગણના 18:30 - પવિત્ર બાઇબલ C.L.30 તેથી તું તેમને કહે કે જ્યારે તમે ઉત્તમોત્તમ ભાગ અલગ કરીને અર્પણ કરો તે પછીનો બાકીનો ભાગ તમારે માટે જમીન અને દ્રાક્ષકુંડની પેદાશની જેમ ગણાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને તું તેઓને કહે, તેમાંથી તેના ઉત્તમ [ભાગ] નું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે ખળીની ઊપજ તથા દ્રાક્ષાકુંડની ઊપજ [ના અર્પણ] જેટલું તે લેવીઓના લાભમાં ગણાશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 માટે તું તેઓને કહે, ‘તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે તે ખળીની ઊપજ તથા દ્રાક્ષકુંડની ઊપજના અર્પણ જેટલું લેવીઓના લાભમાં ગણાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ30 “મૂસા, લેવીઓને કહો! તે જાણો તમાંરી જ જમીનની તથા દ્રાક્ષાકુંડની ઊપજનો દશમો ભાગ હોય તેમ ગણવામાં આવશે. Faic an caibideil |