ગણના 15:40 - પવિત્ર બાઇબલ C.L.40 તેથી કિનારીઓ જોઈને મારી બધી આજ્ઞાઓ પાળવાનું તમે યાદ રાખો અને મને, એટલે તમારા ઈશ્વરને સમર્પિત રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 એ માટે કે તમે મારી સર્વ આજ્ઞા પાળવાનું યાદ રાખો, ને તમારા ઈશ્વરની આગળ પવિત્ર થાઓ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 જેથી તમે મારી સર્વ આજ્ઞાઓ પાળવાનું યાદ રાખો અને તમારા ઈશ્વરની આગળ પવિત્ર બનો. Faic an caibideil |