ગણના 15:23 - પવિત્ર બાઇબલ C.L.23 અથવા પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞાઓ, તે આજ્ઞાઓ આપી તે દિવસથી વંશપરંપરાગત પાળવાને બદલે સમગ્ર સમાજ અજાણતાં આજ્ઞાભંગ કરે તો તમારે આ પ્રમાણે કરવું: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાની હસ્તક તમને ફરમાવી છે તે, યહોવાએ જે દિવસે આ આપી ત્યારથી માંડીને આગળ જતાં પેઢી દરપેઢી નહિ પાળો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસા મારફતે તમને આપી છે તે યહોવાહે જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માંડીને પેઢી દરપેઢી પાલન નહિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 યહોવાએ મૂસા માંરફતે તમને આપેલી આ આજ્ઞાઓમાંથી કોઈનો તમાંરામાંથી આજે કે ભવિષ્યમાં ભૂલથી ભંગ થઈ જાય તો તમાંરે આ પ્રમાંણે કરવું. Faic an caibideil |