ગણના 15:21 - પવિત્ર બાઇબલ C.L.21 તમારે નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવાની છે. આ નિયમ હંમેશને માટે લાગુ પડે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તમારા પ્રથમ લોંદાનું પેઢી દરપેઢી યહોવા પ્રત્યે તમારે ઉચ્છાલીયાર્પણ કરવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તમે બાંધેલા લોટમાંથી પ્રથમ ભાગ તમારે યહોવાહ માટે ઉચ્છાલીયાર્પણ કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ21 તમે બાંધેલી પ્રથમ કણકનો અમુક ભાગ તમાંરે યહોવાને માંટે અલગ રાખવો, આ ઉચ્છાલીયાર્પણ તમાંરે લાવવાનું છે. Faic an caibideil |