ગણના 13:25 - પવિત્ર બાઇબલ C.L.25 ચાળીસ દિવસ સુધી દેશમાં ફરીને જાસૂસી કર્યા પછી એ લોકો પારાનના રણપ્રદેશમાં કાદેશ મુકામે મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજ પાસે પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેઓ દેશની જાસૂસી કરીને ચાળીસ દિવસ પછી પાછા આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા. Faic an caibideil |