ગણના 13:16 - પવિત્ર બાઇબલ C.L.16 કનાન દેશમાં તપાસ કરવાને માટે મોકલેલા જાસૂસોનાં નામ એ પ્રમાણે હતાં. મોશેએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓનાં નામ એ હતાં.અને મૂસાએ નૂનના દિકરા હોશિયાનું નામ યહોશુઆ પાડયું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતા. મૂસાએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું. Faic an caibideil |