ગણના 10:31 - પવિત્ર બાઇબલ C.L.31 મોશેએ કહ્યું, “અમને મૂકીને જઈશ નહિ. અહીં રણપ્રદેશમાં કઈ જગ્યાએ પડાવ નાખવો તે તું જ જાણે છે. તું તો અમારો માર્ગદર્શક છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને અમને મૂકીને ન જા. કેમ કે અરણ્યમાં અમારે કિઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે માટે આંખોની ગરજ સારશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો. Faic an caibideil |