નહેમ્યા 9:7 - પવિત્ર બાઇબલ C.L.7 હે પ્રભુ પરમેશ્વર, તમે અબ્રામને પસંદ કરીને બેબિલોનના ઉરમાંથી કાઢી લાવ્યા; તમે તેનું નામ બદલીને અબ્રાહામ રાખ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તમે તે જ યહોવા ઈશ્વર છો કે, જે ઇબ્રામને પસંદ કરીને કાસ્તદીઓના ઉરમાથી કાઢી લાવ્યા, ને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમે તે જ યહોવાહ છો કે, જેમણે ઇબ્રામને પસંદ કર્યો, તમે જ તેને ખાલદીઓના ઉરમાંથી બહાર લાવ્યા અને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તું તે જ યહોવા દેવ છે કે, જેણે ઇબ્રામને પસંદ કર્યો, તેં જ તેને ખાલ્દીઓના ઉરમાંથી બહાર કાઢયો અને તેં જ તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું. Faic an caibideil |