નહેમ્યા 7:66 - પવિત્ર બાઇબલ C.L.66-69 દેશનિકાલમાં પાછા ફરેલા લોકોની કુલ સંખ્યા 42,360 હતી. તેમના સ્ત્રીપુરુષ નોકરો — 7,337 તેમનાં ગાયકો અને ગાયિકાઓ — 245 ઘોડા — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720 Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)66 સર્વ લોકો મળીને, બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201966 સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ66 આખા સમૂહની કુલ સંખ્યા 42,360 હતી. Faic an caibideil |