Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:39 - પવિત્ર બાઇબલ C.L.

39-42 દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યદાયા (યેશૂઆના વંશજો) — 973 ઈમ્મે2 — 1,052 પાશ્હૂર — 1,247 હારીમ — 1,017

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 યાજકો:યદાયાના પુત્રો, યેશૂઆના કુટુંબના નવસો તોંતેર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:39
5 Iomraidhean Croise  

દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની સંખ્યા આ પ્રમાણે છે: યદાયા (યેશૂઆના) વંશજો — 973 ઇમ્મેરના વંશજો — 1,052 પાશહૂરના વંશજો — 1,247 હારીમના વંશજો — 1,017


અન્ય શહેરો અને નગરોમાં ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના વંશજો પોતપોતાનાં નગરોમાં પોતાનાં વતનમાં વસ્યા. યરુશાલેમમાં વસેલા યહૂદિયા પ્રાંતના અગ્રગણ્ય નાગરિકોની યાદી નીચે મુજબ છે:


Lean sinn:

Sanasan


Sanasan