નહેમ્યા 6:17 - પવિત્ર બાઇબલ C.L.17 આ બધા સમય દરમ્યાન યહૂદિયાના આગેવાનો ટોબિયા સાથે પત્રવ્યવહાર કરતા. એમને એમના પત્રોના ટોબિયા તરફથી જવાબ પણ મળતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી તે સમયે યહૂદિયાના અમીરો ટોબિયા પર ઘણા પત્રો મોકલતા હતા, તેમ જ ટોબિયાના [પત્રો] પણ તેમના ઉપર આવતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે સમયે યહૂદિયાના અમીરોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમ જ ટોબિયાના પત્રો પણ તેઓના પર આવતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તદઉપરાંત તે સમયે યહૂદાના ઉમરાવોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમજ ટોબિયાએ પણ તેમને પત્રો મોકલ્યાં હતા. Faic an caibideil |