નહેમ્યા 5:16 - પવિત્ર બાઇબલ C.L.16 મેં મારી બધી શક્તિ કોટના મરામતના કામમાં લગાડી અને મેં કોઈ જમીનજાગીર ખરીદી નહિ. મારી સાથેના સર્વ કાર્યકરો કોટના બાંધકામ જ ચાલુ રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હા, વળી હું એ કોટના કામમાં રોકાયેલો રહ્યો, ને અમે કંઈ પણ જમીન ખરીદી નહિ. અને મારા સર્વ ચાકરો તે કામમાં વળગ્યા રહેતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 વળી હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો અને અમે કંઈ પણ જમીન ખરીદી નહિ. અને મારા સર્વ ચાકરો તે કામ કરવા ભેગા થયા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 વળી, હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો, ને અમે કઇં પણ જમીન ખરીદી નહિ; અને મારા સર્વ ચાકરો પણ તે કામ કરવા ભેગાં થયાં હતાં. Faic an caibideil |