Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યહૂદિયાના લોકો કહેતા હતા, “ભાર ઊંચકનાર મજૂરોની તાક્ત ઘટતી જાય છે, અને તૂટેલા પથરા પાર વગરના પડયા છે. આપણાથી આ કોટ કેવી રીતે પૂરો થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહૂદિયાના લોકોએ કહ્યું, “મજૂરો થાકી ગયા છે, અને કચરો તો હજી બહું છે, માટે અમે કોટ બાંધી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહૂદાના લોકોએ કહ્યું કે, “મજૂરોની શકિત ઘટતી જાય છે, અને ત્યાં એટલી બધી ગંદકી છે કે આ દીવાલ અમે ફરી બાંધી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:10
10 Iomraidhean Croise  

એમાંથી તેણે સિત્તેર હજારને મજૂરી માટે, એંસી હજારને પહાડી પ્રદેશમાંથી પથ્થરો ફોડવા માટે અને ત્રણ હજાર છસો માણસોને તેમના કામ પર દેખરેખ રાખવા રોકાયા.


બીજા લેવીઓ માલસામાનની હેરફેર પર અને જુદા જુદા કામના કારીગરો પર દેખરેખ રાખનાર હતા. તો કેટલાક લેવીઓ લહિયા, નોંધણીકારો કે મંદિરના સંરક્ષકો હતા.


અમારા શત્રુઓએ વિચાર્યું કે તેઓ અમારા પર આક્રમણ કરીને અમને મારી નાખે અને અમારું કામ થંભાવી દે ત્યાં સુધી અમે તેમને જોવાના નથી કે કંઈ જાણવાના નથી.


પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?”


પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરી અને રાતદિવસ તેમની તપાસ રાખવા અમે માણસો મૂક્યા.


“હે મનુષ્યપુત્ર, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તૂર પર ભારે આક્રમણ કર્યું છે. તેણે પોતાના સૈનિકો પાસે એટલો ભારે બોજો ઉપાડાવ્યો કે તેમનાં માથાં બોડાં થઈ ગયાં અને તેમના ખભા છોલાઈ ગયા; તો પણ રાજાને કે તેના સૈન્યને તૂર પરનાં આક્રમણમાં પોતે ઉઠાવેલ પરિશ્રમનો કશો બદલો મળ્યો નહિ.


સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.”


પણ કાલેબની સાથે ગયેલા માણસોએ કહ્યું, “આપણે તેમની સામે ઝઝૂમી શકીએ તેમ નથી. તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”


તેઓએ એશ્કોલની ખીણ સુધી જઈને દેશની તપાસ કરી, પણ પાછા આવીને તેમણે ઇઝરાયલીઓનાં મન નિરાશ કરી નાખ્યાં, અને તેમને પ્રભુએ આપેલા દેશમાં જતા રોકયા.


Lean sinn:

Sanasan


Sanasan