નહેમ્યા 12:28 - પવિત્ર બાઇબલ C.L.28 ગાયકવૃંદનાં લેવી કુટુંબો યરુશાલેમની આસપાસનાં તેમના વસવાટોમાંથી, નટોફાની આસપાસનાં નગરોમાંથી, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ગવૈયાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ગવૈયાઓના પુત્ર યરૂશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકઠા થયા; Faic an caibideil |
જે લોકોના પૂર્વજો નીચે જણાવેલા નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા: બેથલેહેમ અને નટોફા — 188 અનાથોથ — 128 બેથઆઝમાવેથ — 42 કિર્યાથયઆરીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માશ — 122 બેથેલ અને આય — 123 બીજું નબો — 52 બીજું એલામ — 1,254 હારીમ — 320 યરીખો — 345 લોદ હાદીદ અને ઓનો — 721 સનાયા — 3,930