Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ગાબ્બાય અને સાલ્લાય, જેઓ સાલ્લુના નિકટના સંબંધીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેના પછી ગાબ્બાથ, સાલ્લાય, એઓ નવસો અઠ્ઠાવીસ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને તેના સગાંવહાંલા ગાબ્બાય, સાલ્લાય, તેઓ કુલ 928 હતા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:8
3 Iomraidhean Croise  

ત્યાં એ કુળનાં 956 કુટુંબો વસ્યાં હતાં. ઉપર જણાવેલ બધા પુરુષો તેમના કુટુંબના વડા હતા.


સાલ્લુ જે મશુલ્લામનો પુત્ર અને યોએદનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે પદાયા, કોલાયા, માસેયા, ઇથિયેલ, અને યશાયા હતા;


બધા મળીને બિન્યામીનના કુળના 928 માણસો યરુશાલેમમાં રહેતા હતા. ઝિખ્રીનો પુત્ર યોએલ તેમનો આગેવાન હતો અને હાસ્સનૂઆનો પુત્ર યહૂદા, નગરનો બીજા દરજજાનો અધિકારી હતો.


Lean sinn:

Sanasan


Sanasan