Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:7 - પવિત્ર બાઇબલ C.L.

7 સાલ્લુ જે મશુલ્લામનો પુત્ર અને યોએદનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે પદાયા, કોલાયા, માસેયા, ઇથિયેલ, અને યશાયા હતા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 બિન્યામીનના પુત્રો આ છે: યશાયાના પુત્ર ઇથીએલના પુત્ર માસેયાના પુત્ર કોલાયાના પુત્ર પાદાયાના પુત્ર યોએલના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લુ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આ બિન્યામીના પુત્રો છે: સાલ્લુ મશુલ્લામનો પુત્ર, (મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, કોલાયાનો પુત્ર પદાયા હતો, જે માઅસેયાનો પુત્ર હતો, જે ઇથીએલનો પુત્ર હતો, અને ઇથીએલ યશાયાનો.)

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:7
5 Iomraidhean Croise  

હનાન્યાને બે પુત્રો હતા: પલાટયા અને યશાયા. યશાયાનો પુત્ર રફાયા, તેનો પુત્ર આર્નાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા.


આ બધા પૂર્વજોના કુટુંબોના વડા તેમજ મુખ્ય વંશજો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.


પેરેસના વંશજોમાંથી ચારસો અડસઠ પરાક્રમી પુરુષો યરુશાલેમમાં રહેતા હતા. બિન્યામીનના કુળના વંશજોની યાદી આ પ્રમાણે છે.


ગાબ્બાય અને સાલ્લાય, જેઓ સાલ્લુના નિકટના સંબંધીઓ હતા.


Lean sinn:

Sanasan


Sanasan