નહેમ્યા 11:19 - પવિત્ર બાઇબલ C.L.19 મંદિરના સંરક્ષકોની યાદી આ પ્રમાણે છે: આકકૂબ, ટાલ્મોન અને તેમના સંબંધીઓ મળીને કુલ 172 માણસો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તે ઉપરાંત આક્કૂબ, ટાલ્મોન તથા તેમના ભાઈઓ દરવાજાઓ આગળ ચોકી કરનારા દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 દ્વારપાળ: આક્કૂબ, ટાલ્મોન તથા તેનાં સગાંઓ, જે દરવાજાની રખેવાળી કરતા હતા, તેઓ 172 હતા. Faic an caibideil |