Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:14 - પવિત્ર બાઇબલ C.L.

14-27 લોકોના આગેવાનોમાંના નીચેના માણસો સહી કરવામાં હતા: પારોશ, પાહાથ-મોઆલ, એલામ, ઝાત્તુ, બાની, બુન્‍ની, આઝગાદ, બેબાય, અદોનિયા, બિગ્વાય, આદીન, આટેર, હિઝકિયા, અઝઝૂર, હોદિયા, હાશુમ, બેસાય, હારિફ, અનાથોથ, નેબાય, માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, પલાટયા, હાનાન, અનાયા, હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, રહૂમ, હશાબ્ના, માસેયા, અહિયા, હાનાન, આનાન, માલ્લૂખ, હારીમ તથા બાઅના.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 લોકોના વડીલો:પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તૂ, બાની.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 લોકોના આગેવાન: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:14
7 Iomraidhean Croise  

હારીમના પુત્ર માલકિયાએ તથા પાહાથ-મોઆબના પુત્ર હાશ્શૂબે તે પછીના ભાગની તેમજ “ભઠ્ઠીઓના બુરજ” મરામત કરી.


દેશનિકાલમાંથી પાછા ફરેલા ઇઝરાયલી લોકોની ગોત્રવાર સંખ્યા દર્શાવતી યાદી નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરાહ — 652 પાહાથ - મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,818 એલામ — 1,254 ઝાત્તુ — 845 ઝાક્કાય — 360 બિન્‍નૂઈ — 648 બેબાય — 628 આઝગાદ — 2,322 અદોનીકામ — 667 બિગ્વાઈ — 2067 આદીન — 655 આટેર (જે હિઝકિયા પણ કહેવાતો) — 98 હાશૂમ — 328 બેઝાય — 324 હારિફ — 112 ગિબ્યોન — 95


Lean sinn:

Sanasan


Sanasan