માર્ક 8:37 - પવિત્ર બાઇબલ C.L.37 પોતાના જીવનના બદલામાં માણસ પાસે આપવા જેવું કંઈ જ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 વળી માણસ પોતાનો જીવનો શો બદલો આપશે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે? Faic an caibideilપવિત્ર બાઈબલ37 વ્યક્તિ ફરીથી તેનો જીવ ખરીદવા કદાપિ કશું પૂરતું આપી શકતો નથી. Faic an caibideil |